મરચીના છોડ માંથી જેટલા મરચા ઉતારવા હોય એટલું ખાતર સ્માર્ટ ફર્ટિગેશન પ્રોગ્રામ થી કેમ અપાય ?

How To Grow Chilli? - GreenMyLife - Anyone can Garden
વિદેશમાં મરચી ઉગાડનારા ખેડૂતો કેટલું ઉત્પાદન લેવું છે તે પહેલા નક્કી કરે અને તે પ્રમાણે ખાતર નું કેલેન્ડર ગોઠવે , 
1000 કિલો મરચા પેદા કરવા કેટલા ખાતર નો  ઉપાડ થાય તેની ની વિગત પ્રમાણે પાકની ઉંમર પ્રમાણે ભાગ પાડીને ડ્રીપમાં ખાતર (ફર્ટીગેશન) કરતા હોય છે , તમારી મરચી માં ડ્રિપ હોઈ તો તમે પણ મરચી માં ફેર્ટીગેશન પ્રોગ્રામ બનાવી શકો અને ખાતર ની બચત સાથે ભરપૂર ઉત્પાદન લઇ શકો , 

તમારે અઠવાડિયે ખાતર આપવું  છે કે રોજ ? તે પ્રમાણે કોમ્પ્યુટર દ્વારા તમારા જમીન અને પાણી ના રિપોર્ટ ને આધારે તમારો સ્માર્ટ ફેર્ટીગેશન પ્રોગ્રામ બનાવો    

400 x 90 advertisement 

0 comments