મરચી માં પ્રતિકાર શક્તિ માટે પીએસએપી નામનું નવા મોલેક્યુલ ની શોધ


મરચી ની ખેતી માં  છોડ ને બાયોટિક અને એબાયોટિક એટલેકે જૈવિક દબાણ અને અજૈવિક દબાણ માંથી બચાવવા ખુબજ અગત્ય નું છે પણ આ દબાણ સામે આપડે શું કરવું ?  

મરચી માં પ્રતિકાર શક્તિ આવે તેવી રસી મૂકી દેવી  

જે ખેડૂતો પીએસેપી નો  પ્રયોગ  શરુ કર્યો તેના અનુભવો શાનદાર છે , 

પુનાના એક વૈજ્ઞાનિક શ્રી ડો .પ્રશાંત નંદારગીકર દ્વારા  રિસર્ચ મોલેક્યુલ પીએસએપી નામનું અજોડ તત્વ બનાવ્યું  છે, આજે મહારાષ્ટ્રના  મરચી ઉગાડનાર ખેડૂત પીએસએપી 90%  ને વરદાન સમજે છે, કારણ કે તે મરચી માં રસી મુખ્ય નું કાર્ય કરે છે 

આપણે પણ રાજકોટ જિલ્લામાં આ પ્રયોગ કરી મરચીની ખેતી માં ક્રાન્તિ  લાવવી શકીયે ? 

આ પીએસએપી મેળવવું ક્યાંથી ? 

મરચી ઉગાડતા પસંદ કરેલા ફક્ત રાજકોટ જિલ્લા ના  100 પ્રગતિશીલ ખેડૂતોને  આ અજોડ ખાતર  પીએસએપી નું ફ્રી નિદર્શન આપવા વૈજ્ઞાનિક  શ્રી ડો . પ્રશાંત નંદારગીકર દ્વારા પટેલ એગ્રો સીડ્સ રાજકોટ ની પસંદગી કરી  છે 

આપણે 100 ખેડૂતો ને એક લીટર પાણી માં 4 થી 6.5  ગ્રામ લેખે એટલે કે પંપે 60 થી 100  ગ્રામ - પ્રતિ પમ્પ ( 15 લીટર ) માં થાય તેટલું 200 ગ્રામ પીએસએપી  કે જેની કિંમત 360 રૂપિયા છે તે વિનામૂલ્યે આપીશુ , 


છંટકાવ પછી તમે કહેશો  મેં મરચી માં રસી મુકાવી  


વોટ્સએપ માં 
1- તમારું નામ 
2- તમારી મરચીનો હાલ નો ફોટો 
3-  મરચીની સમશ્યા શું છે ? 
4- કઈ જાત છે ?
5- કેટલા વીઘા મરચી વાવી છે ? 
તે  પાંચ- 5  વાતો જણાવવા ની રહેશે  


આપનો ફોટો મળ્યા પછી  પ્રયોગ માટે પસંદગી થશે તો મોબાઇલ દ્વારા  આપને જણાવવામાં આવશે  કે  200 ગ્રામ પીએસએપી જેની કિંમત 360 રૂપિયા છે તે વિનામૂલ્યે ક્યાંથી મેળવવું 

પી એસ એ પી   પ્રયોગ આ પ્રમાણે કરવાનો રહેશે 

એક પમ્પ જેટલા વિસ્તાર માં થાય તે આજે છાંટવું  , છંટકાવ વિસ્તાર માં  નિશાન રાખવું  

15  દિવસ પછી  પીએસએપી  જ્યાં છાંટ્યું હતું ત્યાં ફરી છંટકાવ કરવો  

બંને છંટકાવ પછી  ફોટા પાડી મળેલા પરિણામ સાથે , પોતાના નામ સાથે વોટ્સએપ થી ફોટા મોકલવાના રહેશે  


આ પ્રયોગ ફક્ત રાજકોટ જિલ્લાના 100 ખેડૂતો પૂરતો માર્યાદિત છે તે નોંધશો 

શું તમે મરચી ના વિવિધ રોગો સામે મરચી ને સક્ષમ બનાવવા  માંગો છો ? 

તો દર 10 દિવસે 100 ગ્રામ પ્રતિ પંપ એક લીટર નો છંટકાવ નિયમિત શરુ કરો,  

પ્રવીણ પટેલ - આજની ખેતી બ્લોગ - 9825229966
aajnikheti.blogspot.com 

મરચીની ખેતી કરતા ખેડૂતો અમારી સાથે જોડાવ
૧ - અમારી ટેલીગ્રામ ની ચેનલ @ખેતરની વાત માં જોડાશો તો મરચી ની ખેતી ના અપડેટ મળતી રહેશે

૨- Agrimojo એપ માં જોડાશો તો નિષ્ણાંત નું માર્ગદર્શન મળશે
     

0 comments