મરચી સારી બનાવવા માટે PSAP ખાતર છે ખાસ - વધારો ઉપજ આ વર્ષે ખાસ



PSAP માં રહેલું પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ સાથે નું સંયોજન ઉપજ અને વજન એટલે કે જથ્થો (માસ ) અને ક્વોલિટી વધારવામાં ખુબજ અસરકારક સાબિત થયું છે

મહારાષ્ટ્ર માં શેરડી ના ખેડૂતો એ હેક્ટરે ફક્ત 15 કિલો વાપર્યું તો જ્યાં શેરડી ઉત્પાદન 78 ટન પ્રતિ હેક્ટર મળતું હતું ત્યાં 100 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળ્યું (માલ વધુ થયો ) ને ખાંડ ના ટકા વધ્યા ( ક્વાલિટી સારી થઇ ) તેથી સુગર ફેક્ટરી ને પણ લાભ મળ્યો,

મરચી માં શામાટે ?


તો તેનો જવાબ છે પીએસએપી ના લીધે મરચા નો કલર , સાઈઝ , સુગંધ , સ્વાદ , તીખાશ નું તત્વ , અને ટકાઉપણું વધારે છે


PSAP ખાતર નો  છંટકાવ પંપે 75 ગ્રામ નાખીને કરો ,

ચોથા દિવસે તમારા મરચાના છોડની તંદુરસ્તી જુવો , ફળની જાડાઈ અને મરચાનું વજન કેટલું વધ્યું તે જુવો અને બીજા કરતા તમારા છોડમાં પ્રતિકારશક્તિ વધેલી તમે જણાશે .

PSAP નાખી તમારા છોડને શક્તિ આપો , મરચાનું માસ એટલેકે વજન વધશે , પાન જાડું થશે , રોગ ઓછો લાગશે , જ્યાં સુધી મરચા પાકે ત્યાં સુધી PSAP નો છંટકાવ શરુ રાખો ,

PSAP એ લીધે જીવાતનો એટેક ઓછો લાગશે કોલીથડ , મોવિયા અને વાંકાનેરના ના ખેડૂતોના અનુભવો તમે આપણી ટેલિગ્રામ ચેનલ મા વાંચ્યા હશે તો તમે પણ આ વર્ષના મરચીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારો


વધુ માહિતી માટે 9825229766 વોટ્સએપ કરો



4 comments

  1. Psap bajar ma kyathi madse? Mare mari marchi ma vaprvu chhe

    ReplyDelete
    Replies
    1. આપનું નામ ગામ ની વિગત જણાવશો તો અમે તમોને PSAP નો ડેમો મળે તેવી વ્યવસ્થા કરાવશું. અને સારા પરિણામો મળે પછી આપણે વાપરશું. નીચેની વિગતો ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર વોટ્સઅપ કરો.

      *પીએસએપી માટે મારું નામ નોંધો*
      નામ:
      ગામ:
      મરચીનોહાલનોફોટો:
      મરચીની_સમશ્યા:
      કઈ_જાત:
      કેટલા વીઘા મરચી વાવી છે:

      Delete
  2. PSAPએ મરચી સિવાય બીજા કયા કયા પાક મા ઉપયોગ કરી શકાય?

    ReplyDelete
    Replies
    1. PSAP હાઈ વેલ્યુ ક્રોપ માટે વાપરી શકાય. મરચી ટામેટા, વેલાવાળા પાકો, તરબૂચ ટેટી વગેરેમાં તેના પરિણામો ખુબ સારા છે. નજીકના ડીલર પાસે PSAP માંગશો અથવા તમારી નજીક ક્યાંથી મળશે તે જાણવા ૯૮૨૫૨૨૯૭૬૬ ઉપર ફોન કરવો.

      Delete