એપીસેલ મરચી માં કઈ રીતે ફાયદો કરે ? ફ્રી ડેમોના પરિણામ કેવા આવ્યા ? મારે એપીસેલ જોઈએ છે
એપીસેલ ના આપણે ઘણા મિત્રો ને  અખતરા આપ્યા પછી ખુબ સારા પરિણામ મળ્યા છે તેની વાત કરું તો એપીસેલ વરસાદ પછી જેણે જેણે ડ્રેનચિંગ કર્યું તેની મરચી ને પાણી નો લાગ્યું, એપીસેલ વાપરવા થી ખાતર વધુ સારી રીતે છોડ લઇ શક્યું , મરચી સારી રહી , આપણે નવું નવું જે હોઈ ને સારું હોઈ તો અપનાવીએ છીએ 
 

તેથી કંપનીને આપણે વિનંતી કરી કે આટલી સારી પ્રોડક્ટ મરચી ના અમુક ખેડૂતો ને 50 % ભાવ માં  એકવાર લાભ આપો  તો મરચી ઉગાડતા અમારા ગ્રુપ ના ખેડૂતો એપીસેલ નો પ્રયોગ કરી  લાભ લે , 

આપણી માંગણી ને કંપનીએ સ્વીકારી છે , 

 આપણી ચેનલ ના વહેલા તે પહેલા ના ધોરણે નોંધણી મકેલ માંથી પસંદગી પામેલા મિત્રો માટે એક્સલ કંપની દ્વારા એક વખત એક કિલો એપીસેલ 50 % ના ભાવે કંપની આપશે , એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ  હવે ખેડૂતો માટે નવા બાયો નુટ્રિશન ટેક્નોલોજી આધારિત સંશોધનો કરતી  રહી  છે. તેમને ખાતર સેડવવાના વગર ખર્ચના દાડીયા જેવું બાયોક્યુલમ બનાવ્યું છે , ઉપયોગી બેક્ટેરિયા થી ફોર્ટિફાઇડ સેન્દ્રીય ખાતર રિચસેલ  બનાવ્યું છે , પંચાયત નો ગામનો કચરો ગંધ મારતો હોઈ તો તેના ઉપર છાંટવાના બેક્ટેરિયા બનાવ્યા છે જે છાંટ્તાજ ગંધ ગાયબ થઇ જાય છેતે સેનિટ્રીટ  , અને આ એપીસેલ તો ખરુજ 

એક્સેલના  વૈજ્ઞાનિકોએ જોયું કે આપણા ખેડૂતો વર્ષોથી થેલા ને થેલા મોઢે વધુ પડતા રાસાયણિક ખાતરો જમીનમાં નાખી રહ્યા છે. અને એમાંનું કેટલુય ખાતર વપરાયા વગરનું જમીનમાં હજુ પડી રહ્યું છે. 

આ બધું ધ્યાનમાં લઇ અભ્યાસ કરી એક્સેલે એવી પ્રોડક્ટ્ બનાવી છે જેનું નામ આપ્યું છે "એપીસેલ" 

 જે નાખવાથી તેમાં રહેલા બેક્ટેરિયા આ બધા જમીનમાં પડી રહેલા ખાતરોને ઓગાળી છોડના મૂળ લઇ શકે એવું કરી દે છે. આથી આપણો ખર્ચ પણ ઘટે છે. અને છોડને ખાતર મળી જતા તેનો વિકાસ પણ ખુબ થાય છે. 

કંપની આપણા ગ્રુપ ના ખેડૂતો માટે  ખાસ મરચી ના પાકમાં અખતરા માટે ૫૦ ટકા ભાવે એપીસેલ આપશે

 એપીસેલ  માત્ર ૧ વાર  ૫૦ ટકાના ભાવે મિત્રોને આપવામાં આવશે. યોજના થોડા દિવસ માટે ખુલી રહેશે, પછી રાબેતા મુજબ ના ભાવે તમારા નજીક ના વેપારી પાસે થી મેળવવી પડશે  

આ નવી એપીસેલ  ટેકનોલોજી નો ઉપયોગ કરી તમે તમારી ખેતીમાં ફાયદો મેળવવા ઈચ્છતા હો તો અખતરા માટે એક્સેલ કંપનીએ અમુક મર્યાદિત પસંદગીના ખેડૂતોને એકવા એપીસેલ  પ્રોડક્ટ ૫૦ ટકા ભાવે આપવાનું નક્કી કર્યું છે. 

આ  મુજબ આપણા માંથી થોડા મિત્રો ને  ૧ વાર ૧ કિલો એપીસેલ ૫૦ ટકાના ભાવે આપવામાં આવશે. 

 ૧ કિલો એપીસેલ  ૨ વીઘાની  મરચી માં ડ્રેનચિંગ / ડ્રિપ થી કે પાણી સાથે આપવા  માટે પુરતું છે. 


૧ કિલો ની કીમત ૧૦૫૦ રૂપિયા છે પરંતુ તે આપણને  માત્ર 525 + 50 રૂપિયામાં આપવામાં આવશે ૫૦રૂ. તમારા ઘર સુધી પહોચાડવાનો ખર્ચ થઇ કુલ ૫૭૫ રૂપિયા

 પેટીએમ કે ભારત પે દ્વારા  રકમ ટ્રાન્સફર કરી લાભ લઇ શકો છો વધુ વિગત માટે 9825229766 પર વિગત જાણો 

નાણાં કઈ રીતે  મોકલવા ?

ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.                                                   વધુ માહિતી માટે ફોન કરો 9825229766  
 


ખાસ નોંધ : 
૧ કિલોથી વધુ આપવામાં આવશે નહિ ( ફક્ત બે વીઘા પુરતું ) જેથી ૫૭૫ રૂપિયાથી વધુ રકમ કોઈ ખેડૂતે  ટ્રાન્સફર કરવી નહિ. ફક્ત આપણી ચેનલ ના મિત્રો માટે આ  છે : 

કંપની તરફથી અખતરા માટે આપવાનો જથ્થો માર્યાદિત છે , જો તમે અખતરા માટે ૫૦ ટકા માં એપિસેલ લેવા ઇચ્છતા હો તો આજે જ આ નાની રકમ ટ્રાન્સફર કરી પાકું કરી લેજો. 

તમારી મરચી કે કોઇપણ શાકભાજી કે કપાસ ના  માટે આ ઉપયોગી છે. 

ડ્રેનચિંગ થી કે ડ્રીપમાં અથવા બાસાલીનની જેમ ધોરીયામાં પાણી સાથે  મૂકીને  આપી શકાય છે. હવે પછી ના પિયત માં તમે એપીસેલ આપી જુવો 


 0 comments