પિયત : એક એકરનું તળાવ હોય અને તડકાથી ૧ મીમી પાણી બાષ્પીભવન થી ઉડી જાય તો ૨૪ કલાકે કેટલું પાણી સૂર્યદાદા લઇ લે ?



બાષ્પીભવનને લીધે ૨૪ કલાકમાં પાણી ઘટે તેને વાસ્પિકરણ દર કહેવાય જે મિલીમીટરમાં મપાય એક એકરમાં તળાવમાં ૧ મીમી પાણી નો વાસ્પિકરણ દર હોય તો તળાવમાંથી ૨૪ કલાકે અંદાજે ૪૦૦૦ લીટર પાણી ઉડી જાય બોલો, તો પછી આપણા ખેતર માંથી , જમીનમાંથી , છોડ માંથી કેટલું પાણી ઉડી જતું હશે ?






0 comments