આવતા વર્ષની મરચીની ખેતીમાં બીજની પસંદગી સારી કરજો






બધા બીજ માં અમુક અમુક સારા ગુણો હોય  છે , સૌથી મોટો ગુણ રોગપ્રતિકાર શક્તિ અને ઉત્પાદનની ક્ષમતા અગત્યની છે, આવતા વર્ષે જો 10 વીઘા વાવો તો એક જાત નહિ વાવવાની ઓછામાં ઓછી 2 જાત આપણે  કરવી, કોને ખબર આવતા વર્ષનું હવામાન કેવું રહેશે ?



બીજની પસંદગી આપણે આપણા બધાના અનુભવ ને આધારે કરશુ જેથી આવતા વર્ષની આપણી મરચીની ખેતી સારી થાય, ખેતરની વાત ટેલિગ્રામ સાથે જોડાયેલા રહેશો તો મરચીની સાચી ખેતી કેમ કરાય તે માહિતી આ વર્ષની જેમ સતત મળતી રહેશે અને આ વર્ષે જેવી સફળતા મળી તેના કરતા વિશેષ સફળતા આવતા વર્ષે પણ મેળવશુ...




-- --






0 comments