જમીનમાં હ્યુમિક એસિડ ઉપયોગ કરવાની રીતો 4
ખેતર માં ઊભા પાક પર છટકાવ કરી શકાય છે. સામાન્ય રીતે ઘન સ્વરૂપ માં હોય છે તેને પ્રવાહી માં ઓગાળી વાપરી શકાય છે. (ઘટ્ટ પ્રવાહી હોવાને લીધે પમ્પ ની નળી બ્લોક થવાની તકલીફ રહે છે.)
ખેતર માં પાવડર સ્વરૂપ માં ખાતર સાથે ભેળવી જમીન તૈયાર કરતી વખતે આપી શકાય .
બીજ ને પટ આપી ને પણ વાપરી શકાય છે
છોડ ના મૂળ પર સીધું પણ આપી શકાય છે.
|
|
|



Photo courtesy : google Image
0 comments