મરચીનો ઓછો વિકાસ થવાનું કારણ શું ?







મરચીનો ઓછો વિકાસ થવાનું કારણ : 

  • ઘાટું વાવેતર, ઓછો સૂર્ય પ્રકાશ, 
  • નબળી જમીન
  • નીચું તાપમાન
  • અમુક જાત ધીરે વધે છે તે કારણ 

0 comments