ટમેટાના પણ આવા થયા છે સુ કારણથી ?
પાનની કોર આ રીતે પીળી પડી હોય તો આ લક્ષણ કોઈ જીવત ને લીધે નથી આ લક્ષણ પોટાશ ની ખામી બતાવે છે ટમેટામાં ૧૩-૦-૪૫ ખાતર પંપે ૧૦૦ ગ્રામ નાખીને ઘાટો છંટકાવ કરવો તો સારું પરિણામ મળશે
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates
0 comments