મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?













મરચીમાં પાન પીળા પડવાના   વિવિધ કારણ 

  • મોલો, સફેદમાખી, નીમેટોડ નો ઉપ્દ્રવ 
  • વર્ટીસીલીયમ રોગ નિ અસર 
  • નાઈટ્રોજન અથવા મેગ્નેશિયમની ખામી  
  •  વધુ પડતું પિયત - પાણી નો આઘાત








0 comments