વરસાદ વધુ પડે તો પણ અને ઓછો પડે તો પણ વરસાદ ને યશ નથી મળતો કારણ કે આટલું મોટું નુકશાન આપડી મરચી ની ખેતી માં આવ્યું છે
આપને 3 વીઘા સારી મરચી માં એક વિઘાની મરચી ઉપાડી ને તમે જ્યાં ખાલા પડ્યા છે ત્યાં ફેર રોપણી કરવા માંગો છો તેવું આપના પ્રશ્ન થી સમજાય છે ,
જુવો , મરચી નો રોપ 25 થી 35 દિવસનો હોય ત્યારે ફેરરોપણી કરીયે તો તેને મૂળ સરસ રીતે ફેરરોપણી ની જગ્યાએ ચોટી જાય છે , હવે જયારે આપ મોટો છોડ થયો છે અને જયારે તેને ઉપાડો છો ત્યારે તેના મૂળ ને ઘણું નુકશાન થાય છે તમે ખાસ પ્રકાર ના પ્લાન્ટર થી ઉપાડતા નથી એટલે માટી નો પિંડો ત્યાં રહેવાનો નહિ એટલે જ્યાં ચોપો ત્યાં ઝડપથી તંતુમુલ ફૂટે એવું કરવું પડે
ફેરરોપણી નહિ રિસોઈંગ કરો ત્યારે રોપને ના ઝડપથી મૂળ ફૂટે અને એ પણ જથ્થામાં તે માટે રોપણી કરીને આ નવા ચીપેલાં છોડ ના થડે થડે ઝાયટોનિકસ બાયો ફેર્ટીલાઇઝર ( પંપે 500 ગ્રામ નાખી ને ) ડ્રેનચિંગ કરવું જોઈએ , એક વીક પછી મૂળ ને પોષણ મળી રહે તે માટે ફરી એપીસેલ નું ( પંપે 100 મિલી નાખી ને ) થડે થડે ડ્રેનચિંગ કરવું જોઈએ તો તમારો છોડ સારી રીતે ચોંટીને બીજા છોડ સાથે હરીફાઈ કરે તેવો થઇ જશે
વધુ વિગત માટે 9825229766 ફોન કરવા માટે નંબર ઉપર ક્લિક કરો.



Photo courtesy : google Image