મરચીની ખેતી આવતા વર્ષે મોટાપાયે થાયતો આપણે કેમ કરવું ? ક્યુ બીજ લેવું , વિચાર કરજો
જો તમારે આવતા વર્ષે  મરચીની આધુનિક ખેતી કરવી હોઈ તો તમારે એ જાણી લેવું જોઈએ કે અલગ અલગ હવામાન માં મરચીની ખેતીમાં આવતા  મરચી ના વિવિધ દુશ્મનો કોણ કોણ છે ?  

અત્યારથી તમે નોંધો કે મરચીમાં   ૧૪ પ્રકારની ફૂગ, પાંચ  પ્રકારની જીવાત, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા  અને નીમેટોડ હેરાન કરે છે. આ બધાની જાણકારી અગાઉ થી હોય અથવા તેના વિષે કે મરચી ના ક્યાં ક્યાં લક્ષણો થી પારખી શકાય તેનો અભ્યાસ અત્યારથી કરી રાખવા તમે આપણી ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત  સાથે રોજ થોડો સમય ફાળવવો પડશે ,તો  મરચીની ખેતીમાંથી આવતા વર્ષે  સારી આવક કરીને કમાણી થઇ શકે છે.. મરચીના રોગો થી ગભરાવાની જરૂર નથી જરૂર છે સાચી માહિતી ની , જે તમને ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત દ્વારા અમારા તરફથી વિના મુલ્યે મળે છે 

આવતા વર્ષની ખેતી માટે બીજ પસંદગી નો સર્વે આવ્યા પછી તમારી પસંદગી કરવા સલાહ છે 
-- --


0 comments