* મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?

Tips & Information about Peppers - Gardening Know How
નિંદામણ એક મોટો કંટાળો છે , મજૂરો ની સમશ્યા છે એટલે કેમિકલ થી ઉભા પાક માં નિન્દામણનાશક
છાંટીને પાક ને નિંદામણ મુક્ત રાખી શકાય છે

મરચી ના ઉભાપક માં પેરાકવોટ /ગ્રામેકક્ષોન નોન સિલેકટીવ નિંદામણ નાશક છે , ઉભા પાક માં છાંટવાનું હોય તો તેમાં એન્ટી ડ્રીફટ નોઝલ વાપરવી ફરજીયાત છે કારણ કે જો છોડ ઉપર ઉડે તો છોડ પણ બળી જાય તેવું નોન સિલેક્ટિવ નિંદામણનાશક છે , સ્પ્રે બુંદ બુંદ થવો જોઈએ હુંડ વાપરવું ફરજિયાત છે.
વધુ વિગત તમારા નજીક ના એગ્રો વાળા ને પૂછો અને નિંદામણ નાશક વાપરતા પહેલા તેનું લિટરેચર ધ્યાન પૂર્વક વાંચો

0 comments