યાદ રાખો મરચીમાં જીવાત, ફૂગ, બેક્ટેરિયા, વાયરસની સાથે સાથે તાપમાન, વધુ ભેજ, ઓછો સૂર્ય પ્રકાશ, અપૂરતા પોષક તત્વો, જમીનનો પી.એચ. અને હવા ઉજાસ પણ રોગકારકને ખુલ્લું મેદાન આપે છે એટલે જ કહેવાય છે કે જે ખેડૂત મરચીના પાકના દુશ્મનને તેની નબળી કડીમાં અથવા તો પાણી પહેલા પાળના સિધ્ધાંત મુજબ નિર્ણય લ્યે છે તે મહત્તમ ખોખા લણી શકે છે..
0 comments