પાનની કોર આ રીતે પીળી પડી હોય તો આ લક્ષણ કોઈ જીવત ને લીધે નથી આ લક્ષણ પોટાશ ની ખામી બતાવે છે ટમેટામાં ૧૩-૦-૪૫ ખાતર પંપે ૧૦૦ ગ્રામ નાખીને ઘાટો છંટકાવ કરવો તો સારું પરિણામ મળશે
--
--
મરચીનો ઓછો વિકાસ થવાનું કારણ :
- ઘાટું વાવેતર, ઓછો સૂર્ય પ્રકાશ,
- નબળી જમીન
- નીચું તાપમાન
- અમુક જાત ધીરે વધે છે તે કારણ
મરચીના છોડનું પડી જવાનું કારણ :
- વધુ પડતું પિયત
- ઓછા વિકસિત મૂળ
- છોડને અપૂરતો સપોર્ટ - ટેકો
મરચીના પાન ઉપર ઘસરકા છે અથવા પણ લાંબા થઇ જવા
- સૂર્યતાપની ગરમી
- બાયો દવાની દાઝ, વધુ પડતી દવાનો ડોઝ,
- ક્લોરીનવાળા ખાતરોનો છંટકાવ. ઉપરથી છાંટવા ના ખાતરો ક્લોરીન મુક્ત ખરીદો
--
--