*થ્રીપ્સને મારવા કઈ દવા વાપરવી ટ્રાન્સલિમીનિયર કે સીસ્ટેમિક ?


થ્રીપ્સ તમારા ખેતરમાં છે તો તે કઈ અવસ્થામાં છે? થ્રીપ્સના ઈંડા પાન ચીરીને એટલેકે સ્લીટ મારી ને થ્રીપ્સએ મૂક્યા હોય બીજા દિવસે તેમાંથી બચ્ચા બહાર આવી જાય છે. હવે સમય જોવો પડે, જો ઈંડા અંદર છે. તો ટ્રાન્સલેમીનિયર દવા જેવીકે સ્પીનોસાડ, ઈમીડાક્લોપ્રીડ, થાયોમીથોકઝામ વગેરે ચાલે

પણ જો ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા તો પછી હવે સીસ્ટેમિક દવા છાંટવી પડે, તમારા વેપારી મિત્રોને પણ સમજાવો કે દવામાં લાગઠ ન ચાલે, મારે જેવી પરિસ્થિતિ તેવી દવા જોઈએ, ખેતરે ખેતરે જુદી વાત હોય

-




0 comments