આવતા વર્ષની મરચીની ખેતીમાટે કૃષિ વિજ્ઞાન માસિક નો મરચી વિશેષાંક જરૂર ખરીદી લેજોઆવતા વર્ષે મરચીની ખેતી બધાને કરવી હશે ત્યારે આપણે ખેતરની વાત ચેનલ ના 1100 થી વધુ ખેડૂતોએ આ વર્ષે  બીજા કરતા મરચીના ઉત્પાદન લેવામાં આગળ રહીને સૌથી વધુ ઉત્પાદન લાવ્યા તે આપણા માટે આનંદની વાત છે , સૌને અભિનંદન , 

મરચીમાં વધુ ઉત્પાદન લેવાની માહિતી , નવી ખેતી પદ્ધતિ , નવી ટેક્નોલોજી વગેરે હું તમને ટેલિગ્રામ ચેનલ દ્વારા  જણાવતો  રહીશ , 

આપણે રાજકોટમાં એક મરચી સેમિનાર પણ કરીશું તેવું આયોજન વિચારણા હેઠળ છે  , 

આપણે બધા કૃષિ વિજ્ઞાન મેગેજીનનો માર્ચ 2021 મહિનાનો મરચી બીજ પસંદગી વિશેષાંક અત્યારથીજ બુક કરાવીને મેળવીશું જેથી મરચીની વૈજ્ઞાનિક ખેતીની અતથી ઇતિ માહિતી તમારી પાસે છાપેલી મરચી ની પાઠશાળા તમારી પાસે રહે , આજેજ તમે કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરી લેજો તેમાં તમને કટકે કટકે વાંચવા મળશે 


કૃષિ વિજ્ઞાન નું વાર્ષિક લવાજમ ભરેલ હશે તો 250 ના લવાજમ સામે આ મરચી વિશેષાંક મળશે 

પણ જો છૂટક મરચી વિશેષાંક - મરચી ગાઈડ લેવા જાસો તો  કિંમત કદાચ 100 થી 200 રહેશે ,  છૂટક નકલ લેવા કરતા લવાજમ અત્યારથી ભરી દેશો , પેટીએમ કે ભારત પે થી લવાજમ ભરી શકો વધુ વિગત માટે ફોન કરો 9825229966

વધુ વિગત માટે અને મરચી સેમિનારમાં  જોડાવા માટે તમારી નોંધણી કરાવી લેજો -  9825229966 

-- --


0 comments