મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ?કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ?
મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે
સારું નીવડેલું બિયારણ ,પાળા ઉપર મરચી ,મ્લચીંગ ,ડ્રિપ અને સારા ફૂગનાશક અનેફર્ટીગેશન
મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ?
1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે જે ખેડૂતો સફળ છે તેને મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને તમારી ડાયરી માં નોંધો
2- ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વિના મુલ્યે મોબાઈલમાં વાંચતા રહો અને અમલ કરતા રહો
3- સ્માર્ટ કૃષિ મિત્ર ચીલી ક્લબ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમારું નામ નોંધાવવા આજેજ ફોન કરો 9825229966
4- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , અથવા મરચી વિશેષાંક ભાગ ખરીદો તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી આ વિશેષ અંક આખી સીઝન તમને તમારા મરચીને લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે, વધુ વિગત માટે કૃષિ વિજ્ઞાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 9825229966 ઉપર કૃષિ અથવા krushi લખી લિંક મેળવો
5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે છે.
6: મરચીનું સારું બીજ કોને કહેવાય ? ગયા વર્ષે 8-10 નવી જાતો આવી તેમાં રોગ જીવાતના ઉપદ્રવ ઓછા રહ્યા અને બીજું મરચાની ક્વાલિટી બહુ સારી થઇ કારણ કે એન્થ્રેકનોઝ ડાઘી ઓછી આવી , આ બિયારણ મળે તો જરૂર વાવજો , તમે નામ લખી લો ,
ખોખા સારા કરવા માટે યુનિ વેજ -અમિતા અને લાલ પાવડરના કલર અને વધુ ભાવ માટે યુનિ વેજ અનિતા , નજીકના ડિલરને કહેશો તો તમને કહેશે એના બદલે આ લઇ જાવ ત્યારે કહેજો અમિતા અને અનિતા હોય તો આપ નહીંતર આ હાલ્યો એટલે આપશે
જો તમે ફેસબુક ધરાવતા હો તો આજેજ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો