* મરચામાં કાણા છે , ઈયળ માટે કઈ દવા બઝારમાં મળે છે ?


સ્પોડોપ્ટેરા વર્ગની કાબરી અને લશ્કરી ઈયળ મરચીમાં નુકસાન કરી શકે છે મરચીમાં ઈયળ લાગે તો મરચા વાંકા થઇ જાય છે

ઈયળ ના નિયંત્રણ માટે

એમામેકટીન 9 મિલી /પંપ અથવા
ફેમ (ફ્લુબેન્ડીયા માઈન) ૬ મીલી/પંપ અથવા
કોરાજન (ફ્લોરાન્ટૃાનીલીપ્રોલ) ૬ મીલી/પંપ અથવા
બેનીવીયા (સાયજીપાયર) ૨૫ મીલી/પંપ અથવા
અલાન્ટો (થાયોક્લોપ્રિડ) નો વારાફરતી પ્રયોગ કરવો.

0 comments