મારે મરચીમાં સારો ફાલ છે છોડ તંદુરસ્ત દેખાય છે મરચાં ઉપર કોઈપણ ટપકા નથી પણ અણીવાળા નીચેના ભાગે પાણી પોંચો મરચામાં સડો લાગી ગયો છે આવું ઘણા મરચામાં થયું છે આ શું હશે?











વાંકાનેરના સિંધાવદર ના એક ખેડૂત નો પ્રશ્ન છે તેના મરચાની નીચેની ટીપ ઉપર એવો ડાઘ પડે છે

તેમનો જવાબ : જુઓ આપની વાત અને પ્રશ્ન પરથી લાગે છે તે પ્રમાણે જ્યાંથી મરચું લાગેલું છે એ ટોપી થોડી પીળી પડી હોય અને મરચીના નીચેના ભાગે થોડું મરચું પાણી પોચું થઈ સડો લાગેલો હોય તો (જુઓ ચિત્ર) આ બ્લોસમ રોટ કે જે કેલ્શિયમની ખામી ના લીધે થાય છે અને પછી તેમાં ફૂગ પણ લાગે છે કેલ્શિયમનો છંટકાવ કરવો

કેલ્શિયમ નો છંટકાવ કરવો


0 comments