* મરચીની ખેતીમાં રોગ જીવાતને કાબૂમાં લેવાની વાત હોય ત્યારે જીવાત નિયંત્રણ માટે સૂત્ર શું છે ?


મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,

દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?

નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.

ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.

ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,

પણ

કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.

આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .

જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......

0 comments