ખેતરની વાત ટેલિગ્રામ : મરચીના પ્રગતિશીલ ખેડૂતોની ચેનલ




આપણા ખેડૂત મિત્રો કહે છે કે તમારો આભાર

મિત્રો , તમારે અમારો આભાર માનવો હોય તો તમે તમારા પાંચ પાક્કા મિત્રને આપણી ચેનલ માં જોડો જેથી તેને પણ આવતા વર્ષે મરચીની ખેતીની નવી નવી ટેક્નોલોજીની માહિતીનો લાભ મળે અને એ પણ તમારી જેમ મરચીની ખેતી નફાકારક કરે, આજ અમારા માટે સન્માન છે

પટેલ એગ્રો ની ખેતરની વાત્ત નામની મરચીના પાક ની ટેલિગ્રામ ચેનલ ની માહિતી અનેક ખેડૂતોને ખુબ ઉપયોગી થઇ અને તેને લીધી જે ખેડૂતોને મરચીનું ઉત્પાદન વધ્યું તેની વિગતો ટૂંકમાં જણાવીશું


હજુ તો આ શરૂઆત છે આવતા વર્ષનીમરચીની ખેતી નવી ટેકનોલોજી સાથે કરવી હોય તો અત્યારથીજ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ આપણે આવતા વર્ષે ક્યાં ખેતરમાં મરચી ઉગાડવી અને કઈ જાત પસંદ કરવી ? વિવિધ જાતોની સંપૂર્ણ માહિતી દ્વારા સાચી પસંદગી કરવાની રીત પણ હવે પછી બતાવીશું

મરચી ની ખેતી માંથી આવતા વર્ષે પણ પૈસા કમાવા માંગતા હો તો ચીલાચાલુ વોટ્સએપ ગ્રુપ છોડી ને મરચીની આ ખેતરની વાત ટેલિગ્રામ ડાઉનલોડ કરી ચેનલ માં જોડાઈ જાવ

જો તમને મરચી , શાકભાજી , કપાસ ની સારી, સાચી અને નફાકારક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત હો તો જરૂર બીજા ને પણ જોડજો 












0 comments