મરચી માં પોષક તત્વોની ખામી છે તે કેમ ખબર પડે ?

મરચીના પાકમાં પોષક તત્વોની ખામી જાણવા માટે ચિત્ર દ્વારા સમજીએ. આ ચિત્રનું અવલોકન કરી તમારી મરચીના પાન સાથે તેને સરખાવો અને અનુમાન કરો કે ક્યા પોષક તત્વોની ખામી છે. ઘણીવાર પોષક તત્વોની ખામી હોય છે પરંતુ તે લક્ષણો મરચી માં આવતા રોગ જીવાત ના નુકશાન જેવા હોય તો ઘણી વખત ભૂલ થી આપણે જંતુનાશક દવા છાંટી દેતા  હોઈએ છીએ. આમ ખેતીમાં અવલોકન ખુબ અગત્યનું છે.




0 comments