પી એસ એ પી ખાતર એટલે મરચી નું ખાતર , આપણા ગ્રુપ ના અનેક ખેડૂતો એ વાપર્યું , તમે પ્રયોગ કર્યો ?


Happy chili cartoon playing maracas | Premium Vector
મરચી અને શાકભાજી માટે 
પી એસ એ પી એક રિસર્ચ મોલેક્યુલ છે 
પી એસ એ પી એટલે પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ 

પી એસ એ પી ગ્રોથ રેગ્યુલેટર નથી , 
પી એસ એ પી ગ્રોથ પ્રમોટર નથી , 
પી એસ એ પી ટોનિક નથી  

પી એસ એ પી એક નવી શોધ છે 


પી એસ એ પી માં  વળી શું નવીન  છે ? 

આ પ્રશ્ન નો જવાબ તમે પી એસ એ પી તમારી મરચીમાં એક વાર છાંટશો પછી  તમને થશે કે પી એસ એપી રિસર્ચ મોલેક્યુલ સાચેજ પાક ની રસી  જેવું કામ કરે છે , પાક ની પ્રતિકાર  શક્તિ માં વધારો  કરે છે , પી એસ એ પી  છોડ ને એબાયોટિક અને બાયોટિક દબાણ એટલે કે  સ્ટ્રેસ થી બચાવે છે 


અમારું કહેવું છે તમે મરચી માં ફક્ત એકજ  વીઘા માં 150 ગ્રામ પ્રતિ પમ્પ છંટકાવ  કરી જુવો , જો કુક્ડ હોઈ તો 200 ગ્રામ પ્રતિ પમ્પ નાખી ડ્રેનચિંગ પણ કરજો 

સારું લાગે તો બધી મરચી માં કરજો મરચી ના રોગ જીવાત હવામાન ના બદલાવ સામે મરચી ને દર 10 દિવસે પી એસ એ પી ની રસી આપતા રહો , 


પી એસ એ પી કુરિયર થી મંગાવનાર માટે ખાસ સૂચના ?


પી એસ એ પી  પટેલ એગ્રો સીડ્સ રાજકોટ થી મળશે , પી એસ એ પી તમે  નજીક ના તાલુકા સ્થળે  કુરિયર  દ્વારા પણ મંગાવી શકો છો , ( આ સેવા ટૂંક સમય માટે )

પી એસ એ પી નો ભાવ 200 ગ્રામ ના રૂપિયા 360 /- છે ( કુરિયર ચાર્જ અમે ચુકવીશું ) 
પેમેન્ટ કરી પેમેન્ટ રિસીપટ નો ફોટો વોટ્સએપ થી   98 25 22 99 66   પર મોકલી પૂરું સરનામું મોકલવું જરૂરી જેથી બિલ આપના  નામનું બની શકે 

 
ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો. 


            વધુ માહિતી માટે ફોન કરો 9825229966 


1 comments