મરચાની ડાઘીનો રોગ એન્થ્રેકનોઝના નિયંત્રણ માટે કઈ દવા છે ? 6






એન્થ્રેકનોઝ -મરચાની ડાઘી નો રોગ માટે રોગ લાગે ત્યારે વૈજ્ઞાનિકોની ભલામણ કરેલી દવા છાંટવાની ભલામણ છે.

રોગ કયારે લાગે તે ખબર હોઈ તો પાણી પહેલા પાળ બંધાય કારણકે રોગ દેખાયા પછી દવાના પરિણામો ઓછા મળે છે.


રોગકારક કેવા વાતાવરણમાં દેખા દે છે તે જાણો ત્યારે નીચેની દવાનો ફરતો ફરતો પ્રયોગ કરી શકો. આપણી ટેલિગ્રામ ચેનલ ખેડૂતોનું સાથી છે કારણ કે મરચી ની ખેતીની પુરી જાણકારી પહેલાથી આપણે જણાવતા રહ્યા છીએ





દવાના નામ નોંધો ,

નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ

ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પંપ અથવા


0 comments