મરચી- 2500 વિઘા થી વધુ વાવેતર ધરાવતા 1100 થી વધુ ખેડૂતો ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ ગયા છે , તમારા સગાને પણ જોડો , આવતા વર્ષની મરચીની ખેતી માટે અત્યારથી આયોજન




આપણું ટેલિગ્રામ ચેનલ માં મરચી ઉગાડતા 1000 થી વધુ ખેડૂતો જોડાયા છે દરેક પાસે એવરેજ ખાલી એક એકરની મરચી છે તેમ ગણો તો પણ આપણા ગ્રુપમાં અત્યારે 1000 એકર એટલે કે

2500 વીઘા થી વધુ મરચી ઉગાડતા ખડૂતો જોડાયેલા છે 1- ડિસેમ્બર 20

આ વર્ષે મરચીની ઘણી ઘણી જાતોના વાવેતર થયા છે ,

કોણ આગળ રહ્યું ?

2500 + વિઘા મરચી ના ખેડૂતો જોડાયા હજુ જોડાઈ રહ્યા છે
કઈ જાત
આ વર્ષે સારી થાય છે તે હવે ખબર પડશે ,

આપણે સર્વે કરી રહ્યા છીએ કે 2500 વિઘાની મરચીના પરિણામો આપણી પાસે છે

ત્યારે આવતા વર્ષમાટે આપણી પાસે કઈ જાત સારી તે નક્કી કરીશું

પ્રથમ
બીજા અને
ત્રીજા
નંબરે કોણ આવે છે તે આપણે હવે પછી જાહેર કરીશું




કૃષિ વિજ્ઞાન માસિક નો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના અંકમાં સફળ ખેડૂતોની વાર્તા આપીશું તે તમે વાંચજો અને આવતા વર્ષની ખેતી વિષે આયોજન કરજો





આજનો પ્રશ્ન :
મરચીના પાકમાં રોગ આવે કેમ ? ઓળખવો કેમ ?



સૌથી પહેલા તો રોગ આવે કેવી રીતે ?





રોગ ત્રિકોણની આ પહેલા પુરી સમજણ આપી હતી તે યાદ કરો


આપણા ખેતરમાં રોગકારક ની હાજરી
રોગને અનુકુળ વાતાવરણ
અને રોગ ફેલાવનાર હોસ્ર્ટ કે છોડ ની હાજરી
આ ત્રણ ની સાથે હાજરી હોઈ તો રોગથાય


રોગ ને ઓળખાવો કેવી રીતે ?






પાન ના ટપકા : હોઈ તો પાન ઉપર ડાઘ પડે
પાનની ખામી : હોઈ તો પાન ઉપર પાણી પોચા બદલાવ આવે
ગાંઠો : હોઈ તો મૂળ માં સડો કે ગાંઠ
સુકારો : હોઈ તો છોડ ઉભો સુકાય - વિલ્ટ
એન્થ્રેકનોઝ : હોઈ તો મરચા કે ફળ ઉપર ડાઘ પડે
ભૂકી છારો : હોઈ તો પાન પર સફેદ ફૂગ લાગે
સિનોફોરા : ડાળી સુકાવી : હોઈ તો અમુક ડાળીઓ આખી સૂકાતી હોઈ




-- --



0 comments