
આપણું ધ્યાન આપણે જીવાત ઉપર અને છોડ નબળો દેખાય તેના ઉપર ઠેરવી દીધું છે એટલે આવું દેખાય એટલે આપણે દવા વાળા ને ત્યાં દોડીએ છીએ ,
મરચી ને શું તકલીફ છે ? વાતાવરણ , ટાઢ , તડકો , વધારે પાણી , જમીનમાં પાણી નો ભરાવો , ખોટી દવા નો અથવા સાચી દવા નો ખોટી દવા સાથે ના મિશ્રણ નો છંટકાવ આ બધું મરચી ના છોડ ને તણાવ સ્ટ્રેશ આપે છે તેને એબાયોટીક અને બાયોટિક તણાવ કહે છે , આનો વિચાર આપણે કરવો પડશે
આજની ખેતી બ્લોગ દ્વારા નફાકારક ખેતી ની માહિતી આપના સુધી પહોંચાડવાનું અમારું કાર્ય તમને ગમતું હોઈ તો રોજ અમારો બ્લોગ વાંચો ને તમારી ખેતી સારી બનાવો ,
આજે માહિતી બ્લોગ ઉપર મુકાણી કે નહિ ? તે તમને ખબર કેમ પડે ? મુકાતી માહિતી ની તમને ખબર પડેં તે માટે અમે પટેલ એગ્રો ની ખેતરની વાત નામની ટેલિગ્રામ ની ચેનલ શરુ કરી છે તેમાં જોડાય જજો તો નવી માહિતી મુકાયા ની જાણ તમને થતી રહેશે
આજેજ તમારા મોબાઇલ માં ટેલિગ્રામ ડોઉનલોડ કરો ને તેમાં પટેલ એગ્રો સીડ્સ ની ચેનલ ખેતરની વાત માં જોઈન થાવ

1 comments
સારી માહિતી આપી છે
ReplyDelete