મરચીના સારા પરિણામ એકબીજાને કહીને - બીજાને પણ મદદ કરીયે , તેજી નો લાભ તમારા મિત્રને પણ ભલે મળે !

      
તમે જો PSAP ખાતર નો  પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો પણ અમને મોકલો , આપણે જે દવા કે જંતુનાશક કે ખાતરના  પ્રયોગો કર્યા  હોઈ અને  સારા અસરકારક પરિણામ મળ્યા હોય  તો  તે આપણે બીજાને પણ જણાવીએ , આપણી  સફળતા બીજાને પણ  કહીયે , ચાલો જીતો જિતાડો અપનાવીએ 
 PSAP પરિણામો એ લીલામરચાંની તેજી નો લાભ લીધો તમે લાલ કે સૂકા મરચાની  ઉપજ લેવા પ્રયોગ કરો, મણિકા  વધારો , આજથીજ 100 ગ્રામ પ્રતિ પમ્પ નો છટકાવ શરું કરો 

 

પી એસ એ પી ખાતર  ના લીધે મરચી ના પાન પહોળા થયા, છોડ માં નવો વિકાસ થયો 
પી એસ એ પી ખાતર  ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ ગઈ 
પી એસ એ પી ખાતર  ના લીધે છોડ માં ફૂટ અને ફાલ ની સંખ્યા વધી - રોગ જીવાત ઓછી લાગી  
પી એસ એ પી ખાતર  લીલા મરચા નો ઉતારો દોઢો થયો એટલે કે ફળ નું વજન વધ્યું 

પી એસ એ પી ખાતર એક નવા પ્રકાર નું ખાતર છે , વધુ વિગત માટે 9825229966 


0 comments