મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો
કરવું શું ?
ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝેનક્રેસ્ટનું માઈકોઝેન નું ડ્રેનચિંગ કરો
પછી જુવો કમાલ , મરચી થશે ફૂલફટાક .
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે
રોગના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો
એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતી રસી છે. વધુ વિગત માટે મોબાઇલ કરો - 9825229766
પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ? ૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે ૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે. ૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે. ૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે
પીએસએપી વાપરવું ક્યારે ?
1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી
તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
વાંકાનેર કે ગોંડલ કે પછી કંડોરણા બધા મરચી ઉગાડતા ખેડૂતોને મરચાના વધુ ભાવ લેવા છે,
ભાવ કેટલા મળવા તે આપણા હાથમાં નથી , આપણા હાથમાં છે
ઉત્પાદન વધારવું ?
ઉત્પાદન કેમ વધારવું ?
મરચીની ખેતી માં છોડમાં પ્રતિકાર શક્તિ કેળવવા માટે મહારાષ્ટ્રના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા શોધાયેલું નવું ખાતર PSAP નામનું નવું મોલેક્યુલ આપણી મદદે આવ્યું છે , ઉપજ વધારવા ભારતમાં આ નવી શોધનો લાભ ગયા વર્ષે આપણા વિસ્તારમાં ઘણા ખેડૂતોએ લાભ લીધો હતો આ વર્ષે તમે પણ લો
PSAP મરચી કે શાકભાજીના પાકને વધુ વરસાદના પાણીનો આઘાત - સ્ટ્રેશ , હવામાનના દબાણો , જીવાતો અને રોગના આઘાતોથી બચાવવા દર 10 થી 15 દિવસે 60 ગ્રામ પ્રતિ પમ્પ નાખીને પાનની ઉપર અને નીચે ઘાટો સ્પ્રે કરો PSAP 60 ગ્રામ પેકીંગમાં પણ મળે છે , જો તમારી મરચીમાં કુક્ડ કેવાઇરસનો એટેક હોય તો ત્રણ ચાર દિવસના અંતરે ફરીવાર સ્પ્રે કરી દયો છોડને બુસ્ટીંગ પાવર આપો
કુરિયર થી મંગાવવું હોય તો ભારત -પે દ્વારા નાણાં મોકલીને કુરિયરથી નજીકના સ્થળે મંગાવી શકો છો 9825229766
PSAP સાથે સ્ટીકર ઉમેરવાની જરૂર નથી તે નોંધજો
ફૂલ -ફળ અવસ્થા એ PSAP ખાસ વાપરવું
સૂકા મરચાંનું વજન વધુ થાય -ક્વોલિટી સારી રહે તો આપણને સારા ભાવ મળે તે માટે વીણી સુધી PSAPનો છંટકાવ જાળવી રાખવો,
તમે PSAP વાપરો તો તમારે એ અવલોકન કરવાનું છે કે તમે કરેલા આ ખાતરના ખર્ચ સામે PSAP વાપર્યા પછી શું તમારા જંતુનાશક દવાના સ્પ્રે ઓછા થયા ? જો હા તોજ આ ખાતર સારું ગણાયટૂંકમાં PSAP ખાતર વાપરો અને ખર્ચ ઘટાડો
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ પદ્ધતિ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
PSAP માં રહેલું પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ સાથે નું સંયોજન ઉપજ અને વજન એટલે કે જથ્થો (માસ ) અને ક્વોલિટી વધારવામાં ખુબજ અસરકારક સાબિત થયું છે
મહારાષ્ટ્ર માં શેરડી ના ખેડૂતો એ હેક્ટરે ફક્ત 15 કિલો વાપર્યું તો જ્યાં શેરડી ઉત્પાદન 78 ટન પ્રતિ હેક્ટર મળતું હતું ત્યાં 100 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળ્યું (માલ વધુ થયો ) ને ખાંડ ના ટકા વધ્યા ( ક્વાલિટી સારી થઇ ) તેથી સુગર ફેક્ટરી ને પણ લાભ મળ્યો,
મરચી માં શામાટે ?
તો તેનો જવાબ છે પીએસએપીના લીધે મરચા નો કલર , સાઈઝ , સુગંધ , સ્વાદ , તીખાશ નું તત્વ , અને ટકાઉપણું વધારે છે
PSAP ખાતર નો છંટકાવ પંપે 75 ગ્રામ નાખીને કરો ,
ચોથા દિવસે તમારા મરચાના છોડની તંદુરસ્તી જુવો , ફળની જાડાઈ અને મરચાનું વજન કેટલું વધ્યું તે જુવો અને બીજા કરતા તમારા છોડમાં પ્રતિકારશક્તિ વધેલી તમે જણાશે .
PSAP નાખી તમારા છોડને શક્તિ આપો , મરચાનું માસ એટલેકે વજન વધશે , પાન જાડું થશે , રોગ ઓછો લાગશે , જ્યાં સુધી મરચા પાકે ત્યાં સુધી PSAP નો છંટકાવ શરુ રાખો ,
PSAP એ લીધે જીવાતનો એટેક ઓછો લાગશે કોલીથડ , મોવિયા અને વાંકાનેરના ના ખેડૂતોના અનુભવો તમે આપણી ટેલિગ્રામ ચેનલ મા વાંચ્યા હશે તો તમે પણ આ વર્ષના મરચીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારો
વધુ માહિતી માટે 9825229766 વોટ્સએપ કરો
મરચી માં આવતા વિવિધ રોગો અને જીવતો સામે જતુંનાશક દવા નો ખુબ મોટો ખર્ચ થાય છે તે ઘટાડવો કેવી રીતે ?
આ પ્રશ્ન ના જવાબ માં કહેવાનું કે આપણે મરચી ની ખેતી માં આવતા રોગો અને જીવાત માટે ઘણીવાર અઠવાડિયે એક વાર દવા તો ક્યારેક તો અઠવાડિયે બે વાર જતુંનાશક ના છંટકાવ કરીયે છીએ , રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહિ બે નહિ પાંચ પાંચ દવા ના ડબલાં આપે છે તો ક્યારેક પરિણામ મળે છે તો ક્યારેક નથી મળતું તો કરવું શું ? બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીનો પણ આ સળગતો સવાલ છે ?
કરવું શું ?
આપણે રોગ , જીવાત , વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે ખેતર માં દેખાય તેને ઠાર કરોની નીતિ અપનાવીએ છીએ . રોગ જીવાત દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ.આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે જાણતા નથી
થ્રિપ્સ થી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા
પાંદડા ખરે છે , પાટલા માં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા
અમુક અમુક છોડ માં એકાદ ડાળી સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે દોડો દવા લેવા
છોડ ઉભે ઉભો સુકાય છે દોડો દવા લેવા
અમુક ખેડૂતો તો આ બધું થાયને છોડ સાવ ખલાસ થય જાય ત્યારે દોડે
બોલો આ બધા ખેડૂતો શું કરે છે ? કેટલા મોડા પડે છે ? રોગ , જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે ? શું કરવું ?
મરચીની ખેતીનું અત થી ઇતિ માહિતી મેળવવવા માટે કૃષિ નિષ્ણાંત ના સંપર્કમાં રહો , ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ , વાડીયે એક થર્મો મીટર વસાવી લો , ગુગલ વેધર જોતા રહો .
ચાલો આ વર્ષની મરચીની ખેતી બદલી નાખીએ .....
ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ એટલે મરચીના બધું ઉત્પાદન માટે કૃષિનું વિજ્ઞાન
મરચાની વધુ ભાવ લેવા પહેલો વિચાર કરો મારી મરચીમાં શું કરું તો મરચીનું વજન વધે ?
માસ એટલેકે વજન વધારવા માટે
PSAP એક રિસર્ચ મોલેક્યુલ વિશે જાણો
PSAP એટલે પોટાશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ છે
PSAP ગ્રોથ રેગ્યુલેટર નથી ,
PSAP ગ્રોથ પ્રમોટર નથી ,
PSAP ટોનિક નથી
PSAP એક નવી શોધ છે
PSAP માં વળી શું નવીન છે ?
PSAP પાક ની પ્રતિકાર શક્તિ માં વધારો કરે છે , PSAP છોડ ને એબાયોટિક અને બાયોટિક દબાણ એટલે કે સ્ટ્રેસ થી બચાવે છે
તમે મરચીમાં વજનનો લાભ લેવા માંગતા હો તો આ વર્ષે PSAP ખાતર નો પ્રયોગ આજથીજ શરુ કરો
PSAP કુરિયરથી મંગાવનાર માટે ખાસ સૂચના ?
PSAP તમે નજીકના તાલુકા સ્થળે કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો
PSAP નો ભાવ 200 ગ્રામ ના રૂપિયા 360 /- છે ( પાંચ પેકેટ ખરીદનારનો કુરિયર ચાર્જ અમે ચુકવીશું )
પેમેન્ટ કરી પેમેન્ટ રિસીપટનો ફોટો વોટ્સએપ થી
98 25 22 97 66
પર મોકલી પૂરું સરનામું મોકલવું જરૂરી જેથી બિલ આપના નામનું બની શકે
ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.
વધુ માહિતી માટે ફોન કરો 9825229766
------------------------
મરચી ની ખેતી માં છોડ ને બાયોટિક અને એબાયોટિક એટલેકે જૈવિક દબાણ અને અજૈવિક દબાણ માંથી બચાવવા
આવી ગયું પી એસ એ પી નામનું નવું મોલેક્યુલ
આપણે મરચીને જરૂરી પોષણ આપીને છોડને સક્ષમ બનાવી વધુ મણિકા પેદા કરવા નવીન PSAP પોષણ આપો કે જેનાથી મરચાનું વજન વધે
મરચાનું વજન વધારવા શું કરવું ?
જે ખેડૂતો એ ગયા વર્ષે PSAP પ્રયોગ શરુ કર્યો તેના અનુભવો ખુબ સારા છે ,
પુનાના વૈજ્ઞાનિક શ્રી ડો .પ્રશાંત નંદારગીરકર દ્વારા રિસર્ચ મોલેક્યુલ પીએસએપી નામનું અજોડ તત્વ બનાવ્યું છે, આજે મહારાષ્ટ્રના શેરડી અને મરચી ઉગાડનાર ખેડૂત PSAP ને વરદાન સમજે છે, કારણ કે તે મરચી માં રસી મુક્યાનું કાર્ય કરે છે
ચાલો મરચીની ખેતી માં ક્રાન્તિ લાવીએ વધુ ઉપજ લઈને ભાવનો લાભ લઇએ