યુપીએલ કંપનીની પ્રજવલા જાત પાવડર માટે કેવી ?

આપણા વિસ્તારમાં યુપીએલ કંપનીની પ્રજ્વલા  વખણાય છે. આ જાતના પરિણામો સુકા મરચા કરવા માટે ખુબ સારા છે. ઉભા ખેતરમાં પણ આ મરચાની જાત ખુબ સારી છે.
જે તમે ફોટા માં જોઈ શકો છો.
તમારી નજીક્માં કોઈએ આ જાત કરી હોઈ તો ખાસ જોવા જજો

વધુ માહિતીમાટે 9825229866






0 comments