સર્કોસ્પોરા પાનના ટપકા કે ફ્રોગ આઈ માટે કઈ ફૂગનાશક બઝારમાં મળે છે. ?


સર્કોસ્પોરા પાન ના ટપક અથવા
ફ્રોગ આઈ પાનના ટપકા માટે ફુગનાશક જોઈએ કારણ કે આ ફૂગ થી થતો રોગ છે

બજારમાં મળતી દવા

નેટીવો (ટ્રાફ્લોક્ષોસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
સ્કોર (ડાયફેન્કોઝોલ) ૧૫ મિલી / પંપ અથવા
પોલીરામ (મેટીરામ) ૩૦ ગ્રામ / પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/ પંપ અથવા
કવચ (ક્લોરોથેનોલીન) ૨૫ મિલી/ પંપ નો અથવા

ઝાઈનેબ અથવા કોપર અથવા બેનોમિલ માંથી કોઈ પણ એક દવા નો પણ ઉપયોગ કરી શકો

0 comments