યુનિ વેજ અમિતા , અનિતા - મરચી પાવડર (સુકા કરવા) જાત તમે જોઈ ? ખેડૂતોની ડિમાન્ડ ને લીધે આવતા વર્ષનું બુકીંગ શરુ કરવામાં આવશે
યુનિવેજ કંપનીની અનિતા અને અમિતા મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે તેવા સમાચાર છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે.
તમે ભલે કોઈ પણ મરચીની જાત આ વર્ષે કરી હોય પણ આ વર્ષે જેણે યુનિવેજ કંપનીની અમિતા અને અનિતા કરી છે તે જોવા ખાસ જજો ભલે આ ચોમાસે આ બીજ તમને મળ્યું ન હોય તો જેને આ બીજ મળ્યું છે અને સારા ડીલર હતા તેણે આ બિયારણ પ્રગતિશીલ ખેડૂતોને આપ્યું છે . વધુ વિગત માટે તમારા નજીકના ડીલરનો સંપર્ક કરજો , ખેડૂતોની ડિમાન્ડ ને લીધે આવતા વર્ષનું બુકીંગ ટૂંકસમયમાં શરુ કરવામાં આવશે .
લીલા મરચાનું સારું ઉત્પાદન લેવું અને સારામાં સારા વજનદાર ખોખા કરવા અને તે માટે આપણે વૈજ્ઞાનિક માહિતીની આપલે કરીયે છીએ , નિયમિત ટેલિગ્રામ કે વોટ્સએપના માધ્યમ થી મળીયે છીએને વીઘા દીઠ ગામ ટોચ ઉત્પાદન લેવું છે ત્યારે જે સારું હોય તેની વાતો આપણે કરતા રહીશું
તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ માં જોડવાનું ભૂલતા નહિ
જોડાવા 9825229966 અને અમિતા અનિતા વિષે જાણવા ફોન કરો
0 comments