મરચીમાં મેગ્નેસિયમની જરૂર હોઈ છે પરંતુ ક્યારે છાંટવું જોઈએ નહિ ?



મરચીની ખેતીમાં જેટલું ઉત્પાદન લેવું છે તે પ્રમાણે પોષણ આપવાનું હોય છે. શુક્ષ્મ તત્વોની આવશ્યકતા પણ જમીનના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે વત્તે ઓછે પ્રમાણમાં રહે છે.પરંતુ મેગ્નેશિયમની આવશ્યકતા મરચામાં ખાસ રહે છે તેથી તેની પૂર્તિ કરવી ખાસ જરૂરી છે.

હા, મેગ્નેશિયમનો છંટકાવ ક્યારે ન કરવો ? તે ખાસ નોંધશો. જ્યારે વરસાદ જેવું વાતાવરણ છે, સતત વરસાદ પડે છે, બેક્ટેરિયલ સ્પોટ રોગ આવવાની શક્યતા હોય , ત્યારે મેગ્નેશિયમ છાંટવું નહીં તે છાંટવાથી બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકા વધી જાય છે ,





0 comments