મરચાના ફળમાં ટપકા કેમ થઇ જાય છે ? તેનું કારણ શું ?








મરચાના ફળમાં ટપકા કેમ થવાનું કારણ  : 

  • એન્થેકનોઝ ધાબા, બેક્ટેરિયા લીફ સ્પોટ પાનના ટપકા, બ્લોસમ એન્ડ રોટ કેલ્શિયમ ખામી, ગ્રે મોલ્ડ 
  • થ્રીપ્સનું નુકશાન
  • સૂર્યની દાઝ 
  • માઈક્રોન્યુટ્રીયન્ટ ની ખામી 

0 comments